B.Ed. નાં તાલીમાર્થી વિધાર્થીઓ માટે તારીખ 25 મે 2021 નાં રોજ યોજાયેલ
લેકચર અંહી ફરી રેકોર્ડ કરી મુકેલ છે. લેકચરની તક આપવા બદલ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય,
અલીયાબાડાનાં પ્રિન્સિપાલ ડો. રૂપલ માંકડ અને પ્રાધ્યાપક ડૉ. પ્રશાંત ચૌહાણ
તેમજ અન્ય સ્ટાફનાં સભ્યોનો ખૂબ ખૂબ આભાર.