Creative common liscence

Creative common liscence
Science Cartoon by Vishal K. Muliya is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License. Based on a work at https://vkmuliya.blogspot.com.

Thursday, May 27, 2021

સાઇનટુંન: સાયન્સ શીખવા માટે કાર્ટૂન

સાઇનટુંન: સાયન્સ શીખવા માટે કાર્ટૂન 

B.Ed. નાં તાલીમાર્થી વિધાર્થીઓ માટે તારીખ 25 મે 2021 નાં રોજ યોજાયેલ લેકચર અંહી ફરી રેકોર્ડ કરી મુકેલ છે.  લેકચરની તક આપવા બદલ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલીયાબાડાનાં પ્રિન્સિપાલ ડો. રૂપલ માંકડ અને પ્રાધ્યાપક ડૉ. પ્રશાંત ચૌહાણ તેમજ અન્ય સ્ટાફનાં સભ્યોનો ખૂબ ખૂબ આભાર.