Creative common liscence

Creative common liscence
Science Cartoon by Vishal K. Muliya is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License. Based on a work at https://vkmuliya.blogspot.com.

Monday, April 13, 2015

કરોળિયાનાં જાળાં પર હ્રદયનાં સ્નાયુઓનું સંવર્ધન


મોસ્કો ઇન્સ્ટીટ્યુટ ઓફ ફીઝીક્સ એન્ડ ટેક્નોલોજીનાં સંશોધકો દ્વારા 10 એપ્રિલ 2015 નાં PLOS ONE માં પ્રકાશિત થયેલાં સંશોધનમાં જણાવ્યા મુજબ, કરોળિયાનાં જાળામાં રહેલું પ્રોટીન સ્પાઇડ્રોઇન છે તે હ્રદયનાં સ્નાયુઓને પ્રયોગશાળામાં પેશી સંવર્ધન માટે શ્રેષ્ઠ સંવર્ધક તરીકે ઉપયોગી બને તેમ છે. વૈજ્ઞાનિકોએ જનીન ઈજનેરી દ્વારા વિકસવેલી યીસ્ટ (એક જાતની ફુગ) નાં કોષોનો ઉપયોગ કરીને સ્પાઇડ્રોઇન મેળવ્યું અને પ્રયોગશાળામાં તેના પર હ્રદયનાં સ્નાયુઓ વિકસાવ્યા. પ્રયોગશાળામાં વિકસાવવામાં આવેલાં આ સ્નાયુઓ હ્રદયનાં મૂળ સ્નાયુઓની માફક જ કામ કરે છે.

 Link to original research paper: Plos ONE

Link to press release by Moscow Institute of Physics and Technology: MIPT researchers grow heart tissue on spider silk

Link toarticle in science daily: Cardiac tissue grown on 'spider silk' substrate

Science Cartoon by Vishal K. Muliya is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
Based on a work at https://vkmuliya.blogspot.com.



No comments :

Post a Comment